તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલકાતા:ન્યૂ ટાઉનના સ્લ્મ એરિયામાં ભીષણ આગ લાગી, ઘણા ઘર બળીને રાખ થઇ ગયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિવેદિતા પલ્લી, ન્યૂ ટાઉનના સ્લ્મ એરિયામાં ભીષણ આગ લાગી. - Divya Bhaskar
નિવેદિતા પલ્લી, ન્યૂ ટાઉનના સ્લ્મ એરિયામાં ભીષણ આગ લાગી.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નિવેદિતા પલ્લી, ન્યૂ ટાઉનના સ્લ્મ એરિયામાં ભીષણ આગ લાગી છે. આગમાં ઘણાના ઘર બળીને રાખ થઇ ગયા છે. જાન હાનિ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો