તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Fire Broke Out In A 50 hectare Field Due To Sparks In The Harvester While Harvesting Wheat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:ઘઉં લણતી વખતે હાર્વેસ્ટરમાં તણખો થતાં 50 વીઘાના ખેતરમાં આગ લાગી, ખેડૂતે પાક બચાવવા મરણિયો સંઘર્ષ કર્યો

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના વિદિશામાં ઘઉં લણતી વખતે હાર્વેસ્ટરમાં તણખો થતાં ખેતરમાં આગી હતી. 50 વીઘાના ખેતરમાં અચાનક આગ લાગતાં ત્યાં હાજર ખેડૂતોએ પોતાના ઘઉંના પાકને બચાવવા માટે મરણિયો સંઘર્ષ કર્યો હતો. આ દરમિયાન આગ આસપાસના ખેતરોમાં પણ ફેલાઈ ગઈ હતી. આ પછી ખેડૂતોએ ફાયર ફાઇટર અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. જ્યાં સુધી ફાયર ફાઇટરો સ્થળે પહોંચે ત્યાં સુધી અંદાજે મોટાભાગનો પાક સળગી ગયો હતો. ફાયર ફાઇટરને આગ ઓલવતાં અંદાજે દોઢ કલાકનો સમય લાગ્યો હતો. આ આગની ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થતાં લોકોએ તેમના મોબાઇલમાં બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો