તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A 7 year old Boy Fell Off A Truck As He Was Crossing The Road, See CCTV Footage Of The Miraculous Rescue

તામિલનાડુ:7 વર્ષનો બાળક રોડ ક્રોસ કરવા જતાં ટ્રક નીચે આવી ગયો, ચમત્કારિક બચાવના જુઓ CCTV ફૂટેજ

એક મહિનો પહેલા

તામિલનાડુના વેલ્લોરેના એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં એક 7 વર્ષનો બાળક રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની નીચે આવી ગયો હતો. ટ્રકચાલકે બ્રેક ના મારતાં માસૂમ રોડ પર ઢસડાયો હતો. આ દૃશ્ય જોઈ આસપાસના દોડીને આવ્યા હતાં, પણ છોકરો ટ્રકની વચ્ચોવચ હોવાથી સામાન્ય ઈજા થઈ હતી. છોકરાને હેમખેમ જોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...