તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 93% Of Parents Said Online Education Is Not Right, 97% Of Teachers Said It Lowers Confidence, 82% Of Children Miss Games Friends

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર સરવે:93% પેરન્ટ્સે કહ્યું- ઓનલાઈન શિક્ષણ યોગ્ય નથી, 97% શિક્ષકે કહ્યું- તેનાથી આત્મવિશ્વાસ ઘટ્યો, 82% બાળકોએ ગેમ્સ-દોસ્તોને મિસ કર્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 13 રાજ્યના 65 જિલ્લાના 1500 વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં સૂચન
 • સ્ક્રીન ટાઈમ વધવાથી બાળકોમાં આંખોની તકલીફ-ચીડિયાપણું વધ્યું

વિદ્યાર્થીઓને સ્કૂલમાં અપાતું શિક્ષણ જ અસરકારક છે. ઓનલાઈન શિક્ષણના ફાયદા ઓછા અને લાંબા ગાળાના નુકસાન વધારે છે. આ વાત ભાસ્કર દ્વારા દેશના 13 રાજ્યના 65 જિલ્લાના 1500 વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સવાલ પૂછીને કરાયેલા સરવેમાં બહાર આવી છે. જ્યારે 97% શિક્ષકોએ કહ્યું કે, સ્કૂલમાં સામસામે બેસીને અભ્યાસ કરાવવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. 94% વિદ્યાર્થીઓએ માન્યું કે, કેમ્પસ બંધ થવાથી ગેમ્સ અને મિત્રો સાથે લાઈબ્રેરીના પીરિયડને અમે ઘણાં મિસ કર્યા.

બાળકોને શેમાં વધુ આત્મવિશ્વાસ દેખાયો?

 • 97%- સ્કૂલ અભ્યાસમાં
 • 03%- ઓનલાઈન અભ્યાસમાં

બાળકોના ઓનલાઈન અભ્યાસ વખતે શું ખામીઓ સામે આવી?

 • 45%- આત્મવિશ્વાસ ના દેખાયો
 • 40%- સમજવામાં તકલીફ પડી
 • 15% ફિઝિકલ ફિટનેસ ઘટી ગઈ

ઓનલાઈન અભ્યાસ વખતે શું મુશ્કેલી આવી?

 • 45% ખામીઓ જણાવી ના શક્યા
 • 40% ક્લાસ જેવો માહોલ નહીં
 • 15% યોગ્ય મૂલ્યાંકન ના થઈ શક્યું

ઓનલાઈન અભ્યાસમાં શું મિસ કર્યું?

 • 52%- મિત્રો
 • 30%- સ્પોર્ટ્સ
 • 30%- લાઈબ્રેરી પીરીયડ
 • 6%- વાર્ષિકોત્સવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો