ડ્રોન વીડિયો:900 વર્ષ બાદ ફાટેલા જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા ઉડ્યો, આકાશમાં છવાઈ લાલાશ

એક વર્ષ પહેલા

આઇસલેન્ડની રાજધાની રેકઝાવિકથી માત્ર 40 કિલોમીટર દૂર એક જ્વાળામુખી ફાટી હતો. જેની જ્વાળાઓ ઘણી ઊંચે સુધી ફેલાઈ હતી. જેનો ડ્રોન વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, જ્વાળામુખી ફાટતાં જ તરત પહાડ પરથી વહેવા લાગ્યો હતો. આ પછી આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. મહત્ત્વનું છે કે, આ જ્વાળામુખી 800-900 વર્ષથી સુસુપ્ત અવસ્થામાં એવું કહેવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...