• Home
  • National
  • After 54 days of deportation, what new exemption will be given and what will be the ban?

લોકડાઉન ફેઝ-4 આજથી / દેશબંધીના 54 દિવસ પૂરા, હવે કઈ નવી છૂટ મળશે અને શાના પર પ્રતિબંધ ચાલુ રહેશે?

After 54 days of deportation, what new exemption will be given and what will be the ban?
X
After 54 days of deportation, what new exemption will be given and what will be the ban?

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 11:41 AM IST

નવી દિલ્હી. દેશમાં લોકડાઉનના 54 દિવસ પૂરા થઈ ગયા છે. સોમવારથી લોકડાઉનનો ચોથો ફેઝ શરૂ થઈ ગયો છે, જે 31 મે સુધી ચાલશે. સૌથી વધારે છૂટ દુકાનો અને બજારને મળી ચે. 25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉન પછી પહેલી વાર કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર પણ દરેક દુકાનો ખુલી શકશે, જો જિલ્લા પ્રશાસન તેને મંજૂરી આપશે તો. જોકે દુકાનો અને બજારો ખોલવા અને બંધ કરવાનો સમય પહેલેથી નક્કી કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, તે પ્રમાણે જાણો- શું ખુલ્લુ રહેશે અને શું બંધ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી