• Gujarati News
  • National
  • 5.3 Magnitude Earthquake Shakes Kashmir, 5.3 Magnitude Quake, AP Center In Faizabad, Afghanistan

ધરતી ધ્રુજી:કાશ્મીરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,અફઘાનિસ્તાનના ફૈજાબાદમાં એપી સેન્ટર

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો ઝાટકો અનુભવાયો છે. મોડી રાત્રે 9.43 વાગે આ ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાન બોર્ડર પર હતું. મળતી માહિતી પ્રમાણે રાત્રે 9:43 વાગે આવેલા ભૂકંપનું અફઘાનિસ્તાનના ફૈજાબાદમાં છે.

અત્રે ઉલ્લખનીય છે કે 1લી જાન્યુઆરીના રોજ પણ કાશ્મીરમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેને લીધે લોકો ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા.