તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્પણ રાશિ અભિયાન:રામ મંદિર માટે ટ્રસ્ટને અત્યાર સુધી 500 કરોડનું દાન

અયોધ્યાએક મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને અત્યાર સુધી રૂ. 500 કરોડનું દાન મળી ચૂક્યું છે. જોકે, ટ્રસ્ટે જમા રકમ સત્તાવાર રીતે જાહેર નથી કરી. 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા સમર્પણ રાશિ અભિયાન હેઠળ વિહિપ અને તેના સાથી સંગઠન દેશમાં 50 કરોડ લોકોનો સંપર્ક કરશે.

ગુજરાતના સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટે છેલ્લા દિવસોમાં લોકો તરફથી રૂ. 5,51,11,111નું દાન કર્યું છે. સામાન્ય લોકો પાસેથી મળતું દાન શ્રીરામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ત્રણ ખાતામાં જમા કરાવાય છે. રૂ. 10, 100, 1000ની કૂપન બનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો