તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મધ્ય પ્રદેશમાં 5 MLA સંક્રમિત, વિધાનસભા સત્ર સ્થગિત કરાયું

ભોપાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર 3 દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા 5 ધારાસભ્યો અને સચિવાલયના 61 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેના કારણે સત્રને સ્થગિત કરાયું છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે કોંગ્રેસે માંગણી કરી છે કે સત્ર સ્થગિત કરવાની શું જરૂર છે? સરકાર કહે છે કે જો ધારાસભ્યને કંઈક થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે? અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશના 52 એમએલએ અને વિધાનસભાના 61 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. પહેલા વિધાનસભાનું સત્ર 28થી 30 ડિસેમ્બર યોજાવાનું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો