• Home
  • National
  • 40 thousand laborers got work under MGNREGA scheme at Gujarat border

સુખદ તસવીર / ગુજરાત બોર્ડર પર 40 હજાર મજૂરોને મનરેગા યોજના અંતર્ગત કામ મળ્યું

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને  મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો.
X
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને  મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો.મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો.

  • એક દિવસની રૂ. 238 મજૂરી મળી, 40000 લોકોને કામ મળ્યું

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:48 AM IST

નંદુરબાર. ગુજરાતની હદને અડીને આવેલા  મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા આદિવાસી શ્રમિકોને  મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો છે. આશરે  40 હજાર શ્રમિકોને  પોતાના ગામમાં જ રોજગાર મળી રહ્યો છે. એક મજૂરને એક દિવસમાં 238 રૂપિયા મજુરી મળે છે એના કારણે આદિવાસી લોકોની બેરોજગારી દૂર થઈ રહી છે. બધા મજૂર કામ કરતી સમયે સોશિયલ  ડિસ્ટન્સ રાખે છે  અને માસ્ક બાંધીને કામ કરે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી