• Gujarati News
  • National
  • 3 Miscreants Broke In After Firing, Looted 5 Lakh Rupees, Saved 12 Lakh Cash Kept In The Locker

45 સેકન્ડમાં લૂંટી બેંક, VIDEO:ફાયર કરીને ઘૂસી ગયા 3 બદમાશ, 5 લાખ રૂપિયા લૂંટ્યા, લોકરમાં રાખેલા 12 લાખ કેશ બચી ગયા

12 દિવસ પહેલા

રાજસ્થાનના ટોંકમાં ફક્ત 45 સેકેન્ડમાં 3 નકાબધારી બદમાશોએ બેંક લૂંટી લીધી.બદમાશોએ બેંકમાં ઘૂસતા જ હવામાં ફાયરિંગ કર્યુ. એટલું જ નહીં કેશ કાઉન્ટરની સાથે જ બે કસ્ટમર પાસેથી 5 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા.જો કે લોકરમાં પડેલા 12 લાખ રૂપિયા બચી ગયા. પંજાબ નેશનલ બેંકમાં આ લૂંટને અંજામ આપવામાં આવ્યો. લૂંટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...