તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 24 Ghats Of Saryu Were Illuminated With 6 Lakh Lamps; See Dipotsav Of Ayodhya In Pictures

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજા રામના સ્વાગત માટે ઝગમગી અયોધ્યા:સરયૂના 24 ઘાટ 6 લાખ દીપોથી રોશન થયા; તસવીરોમાં જુઓ અયોધ્યાનો દીપોત્સવ

અયોધ્યા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
રામની પૈડી પર લાખો દીપ પ્રગટાવવામાં આવ્યા. અહીં શુક્રવારે દીપોત્સવની શરૂઆત થઈ. દીપોત્સવ 3 દિવસ સુધી ચાલશે. - Divya Bhaskar
રામની પૈડી પર લાખો દીપ પ્રગટાવવામાં આવ્યા. અહીં શુક્રવારે દીપોત્સવની શરૂઆત થઈ. દીપોત્સવ 3 દિવસ સુધી ચાલશે.

રાજારામની અયોધ્યા લાખો દીપોથી ઝગમગી ઊઠી છે. અહીં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજે પહેલી વખત રામલલાનું મંદિર 11 હજાર દીપોથી ઝગમગી ૂઠ્યું છે. સરયૂના 24 ઘાટ 6 લાખ દીપોથી રોશન થયું છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યામાં ઉપસ્થિત રહ્યાં છે . તસવીરોમાં જુઓ અયોધ્યાનો દીપોત્સવ...

દીપોત્સવમાં સાધુઓએ પણ દીપ પ્રગટાવ્યા.
દીપોત્સવમાં સાધુઓએ પણ દીપ પ્રગટાવ્યા.
આ ફોટો રામની પૈડીનો છે. અહીયાં સમગ્ર ઘાટ રોશનીથી ઝગમગી ઊઠ્યો છે.
આ ફોટો રામની પૈડીનો છે. અહીયાં સમગ્ર ઘાટ રોશનીથી ઝગમગી ઊઠ્યો છે.
સરયૂના ઘાટ પર મોટી સંખ્યામાં લોકો દીપોત્સવમાં સામેલ થઈ રહ્યા છે.
સરયૂના ઘાટ પર મોટી સંખ્યામાં લોકો દીપોત્સવમાં સામેલ થઈ રહ્યા છે.
રામકથા પાર્કમાં રામ દરબાર બનાવવામાં આવ્યો છે.
રામકથા પાર્કમાં રામ દરબાર બનાવવામાં આવ્યો છે.
ભગવાન રામ અયોધ્યા પહોંચવા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
ભગવાન રામ અયોધ્યા પહોંચવા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી આદિત્યનાથે રામલલાની પૂજા કરી.
મુખ્યમંત્રી આદિત્યનાથે રામલલાની પૂજા કરી.
રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ રામલલાના આશીર્વાદ લીધા.
રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ રામલલાના આશીર્વાદ લીધા.
અયોધ્યાના માર્ગો પર કલાકારો નગારાના તાલ પર ઝૂમી રહ્યા હતા.
અયોધ્યાના માર્ગો પર કલાકારો નગારાના તાલ પર ઝૂમી રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો