તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 200 Crore GST Scam Nabbed In Bengaluru, 4 Arrested; They Raided Several Places, Including A Chinese Company In Mumbai, And Seized Documents

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બેંગ્લુરુમાં 200 કરોડનું GST કૌભાંડ પકડાયું, 4ની ધરપકડ; મુંબઈની ચાઇનીઝ કંપની સહિત અનેક ઠેકાણે દરોડા પાડી દસ્તાવેજ જપ્ત કર્યા

બેંગ્લુરુ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા બેંગ્લુરુમાંથી 200 કરોડનું કૌભાંડ ઝડપી લેવાયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 4ની ધરપકડ કરાઈ છે. મુંબઈ સ્થિત ચીની કંપની સહિત અનેક ઠેકાણે દરોડા પાડી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત દસ્તાવેજ જપ્ત કરાયા છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં 1000 કરોડ રૂપિયાની નકલી સેવા માટે ચીની લોકો સહિત બહુરાષ્ટ્રીય કંપની માટે નકલી ચલણ બનાવીને છેતરપિંડી કરવામાં આવી હતી.

દિલ્હીના કમલેશ મિશ્રાએ નકલી પેઢીના નામ પર 500 કરોડ રૂપિયાના નકલી ચલણ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. મિશ્રાએ દેશભરની ગરીબ વ્યક્તિઓના નામે 23 કંપની ઊભી કરી હતી. તેમાં બેંગ્લુરુના એવા કેટલાક લોકો હતા કે જેમની પાસે પાન અને આધારકાર્ડ હતા. તેમણે પોતાના દસ્તાવેજનો ઉપયોગ કરવા માટે અને પોતાના નામથી કંપની શરૂ કરવા માટે 80 કરોડ રૂપિયાના નકલી ચલણ બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો