• Home
  • National
  • 15 pairs of trains to be booked in advance before 30, 12 lakh tickets booked in 24 hours for special trains

યાત્રીગણ કૃપયા ધ્યાન દીજીએ! / 15 જોડી ટ્રેનમાં 30 પહેલાં એડવાન્સ બુકિંગ થશે, સ્પેશિયલ ટ્રેનો માટે 24 કલાકમાં 12 લાખ ટિકિટ બુક થઈ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:27 AM IST

નવી દિલ્હી. 1 જૂનથી ચાલનારી 200 સ્પેશિયલ ટ્રેનો માટે રેલવેએ 24 કલાકની અંદર 12.5 લાખ યાત્રીઓ માટે 5.7 લાખ ટિકિટ બુક કરાવી છે. ટ્રેનો માટે ઓનલાઇન બુકિંગ ગુરુવારે સવારથી શરૂ થઈ હતી. શુક્રવારથી પીઆરએસ, પોસ્ટ ઓફિસ અને આઈઆરસીટીસી એજન્ટોના માધ્યમથી પણ બુકિંગ શરૂ થઈ. અનેક જગ્યાએ રેલવે સ્ટેશનો ઉપર પણ બુકિંગ કાઉન્ટર ખૂલ્યા હતા. આ દરમિયાન રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી મોટા શહેરો માટે ચાલતી 15 જોડી એસી ટ્રેનોમાં પણ 30 પહેલાં સુધી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનોમાં હવે વેઈટિંગ અને આરએસીની સુવિધા પણ મળશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી