તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 10 foot Python Emerges On Yamunanagar National Highway, Vehicles On The Road Stopped

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણા:યમુનાનગરના નેશનલ હાઇવે પર 10 ફૂટનો અજગર નીકળ્યો, રોડ પર નીકળતાં વાહનો રોકાઈ ગયાં

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ હરિયાણાના યમુનાનગરના જગાઘરી-પોંટા હાઇવે પર 10 ફૂટનો અજગર નીકળ્યો હતો. જેને લીધે બંને તરફથી આવતાં વાહનો રોડ પર થંભી ગયાં હતાં. લોકો રોડ પર નીકળેલાં અજગરનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ પછી અજગર થોડીવારમાં જંગલમાં જતો રહ્યો હતો. વનવિભાગે અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો