તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયામાં પાણી બચાવવાના 5 ઇનોવેટિવ ઉપાયો, જેને આપણે ભારતમાં પણ અપનાવી શકીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાપાનમાં નાહવા માટે વોટર સ્પ્રે અને બાથટબનો ઉપયોગ થઇ રહ્યો છે 
  • સિંગાપુરમાં આવનારા 10 વર્ષ માટે અત્યારથી જ પાણી બચાવવામાં આવી રહ્યું છે 
  • અમેરિકા અને યુરોપમાં ઘરમાંથી નીકળેલા પાણીનો જ અલગ-અલગ કામમાં વપરાશ થાય છે 

લાઇફસ્ટાઇલ ડેસ્ક: દેશની આટલી મોટી પોપ્યુલેશન ભયંકર જળ સંકટ સામે ઝઝૂમી રહી છે. આ વખતે ગરમી પણ અનહદ છે. ગામડાંની સ્થિતિ તો વધુ ખરાબ થઇ રહી છે. 600થી 800 ફીટ જમીનની નીચે પણ પાણી નથી મળી રહ્યું અને લોકો મીલો દૂરથી જ પાણી ભરીને લાવવા અથવા પછી દૂષિત પાણી ભરી લાવી તરસ છીપાવવા મજબૂર છે. પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને લીધે દુનિયાભરના દેશ જળસંકટનો સામનો કરી રહ્યા છે, પરંતુ સિંગાપોરથી લઈને જાપાન સુધી લોકો હટકે રીતે આ જળસંકટનું સમાધાન પણ કરી રહ્યા છે. એવા જ 5 ઇનોવેટિવ ઉપાય ભારતમાં પણ અપનાવીએ સંકટને ઘણા અંશે ઘટાડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...