ખરીદી / રૂપિયા 10 લાખથી વધુની કાર, રૂપિયા 5 લાખથી વધુના ઘરેણાંની ખરીદી સસ્તી

divyabhaskar.com

Mar 11, 2019, 12:09 PM IST
Car purchase and ornaments will be cheaper after gst cancelled on TCS

 • ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ)ની ચુકવણી પર લાગતો જીએસટી હવે રદ કરાયો છે

નવી દિલ્હી: મોંઘી ગાડી,જ્વેલરી ખરીદવાનું થોડું સસ્તુ થઇ ગયું. તેના માટે ટીસીએસની ચુકવણી પર લાગતો જીએસટી હવે રદ કરાયો છે. કેન્દ્રીય ઇનડાયરેક્ટ ટેક્સ બોર્ડ સીબીઆઇસીએ સ્પષ્ટતા કરી છે. અગાઉ ડિસેમ્બરમાં સીબીઆઇસીએ જ એક સર્ક્યૂલર જારી કરી કહ્યું હતું કે જીએસટી ટીસીએસ પર પણ લાગશે.

આવકવેરા કાયદા હેઠળ 10 લાખથી વધુની ગાડી, 5 લાખથી વધુની જ્વેલરી અને 2 લાખથી વધુ સોનાની ખરીદી પર 1 ટકા ટેક્સ લાગે છે. તેને ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) કહેવાય છે. વાહનની કિંમત પર 1 ટકા ટીસીએસ લાગે છે. એટલે 15 લાખની ગાડી પર 4200, 20 લાખની ગાડી પર 5600 અને 25 લૌખની ગાડી પર 7000 જેટલી બચત થશે.

X
Car purchase and ornaments will be cheaper after gst cancelled on TCS
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી