ન્યૂ લોન્ચ / સુઝુકી Access 125નું નવું વેરિઅન્ટ લોન્ચ થયું, 4 કલર ઓપ્શનમાં મળશે

સુઝુકીએ સોમવારે પોતાનાં લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવાં વેરિઅન્ટને એલોય વ્હીલ્સ અને ડ્રમ બ્રેક સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
સુઝુકીએ સોમવારે પોતાનાં લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવાં વેરિઅન્ટને એલોય વ્હીલ્સ અને ડ્રમ બ્રેક સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
એક્સેસ 125 સ્કૂટરનું આ નવું વેરિઅન્ટ 4 કલર ઓપ્શન - પર્લ સુઝુકી ડીપ બ્લુ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટાલિક મેટ ફાઇબ્રોઇન ગ્રે અને પર્લ મિરાજ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.
એક્સેસ 125 સ્કૂટરનું આ નવું વેરિઅન્ટ 4 કલર ઓપ્શન - પર્લ સુઝુકી ડીપ બ્લુ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટાલિક મેટ ફાઇબ્રોઇન ગ્રે અને પર્લ મિરાજ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.
એલોય વ્હીલ્સ સિવાય એક્સેસ 125 સ્કૂટરમાં મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 59,891 રૂપિયા છે.
એલોય વ્હીલ્સ સિવાય એક્સેસ 125 સ્કૂટરમાં મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 59,891 રૂપિયા છે.
આ સ્કૂટરમાં 124ccનું એન્જિન છે, જે 7,000 Rpm પર 8.5 bhp પાવર અને 5,000 rpm પર 10.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)થી સજ્જ છે.
આ સ્કૂટરમાં 124ccનું એન્જિન છે, જે 7,000 Rpm પર 8.5 bhp પાવર અને 5,000 rpm પર 10.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)થી સજ્જ છે.
એક્સેસ 125ના નવાં વેરિઅન્ટમાં તમને સુઝુકીની ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ, લાંબી સીટ અને કમ્ફર્ટેબલ રાઇડિંગ પોઝિશન માટે લાંબો ફ્લોર બોર્ડ મળશે. આ ઉપરાંત, તેમાં ક્રોમ પ્લેટ ફિનિશ, સ્ટાઇલિશ હેડ લેમ્પ, ડિજિટલ મીટર, એલોય ચેન્જ ઈન્ડિકેટર અને ડ્યુઅલ ટ્રિપ મીટર આપવામાં આવ્યું છે.

Divyabhaskar.com

Aug 13, 2019, 04:10 PM IST

આગળનો ફોટો જોવા માટે ક્લિક કરો અહીં

X
સુઝુકીએ સોમવારે પોતાનાં લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવાં વેરિઅન્ટને એલોય વ્હીલ્સ અને ડ્રમ બ્રેક સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.સુઝુકીએ સોમવારે પોતાનાં લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવાં વેરિઅન્ટને એલોય વ્હીલ્સ અને ડ્રમ બ્રેક સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
એક્સેસ 125 સ્કૂટરનું આ નવું વેરિઅન્ટ 4 કલર ઓપ્શન - પર્લ સુઝુકી ડીપ બ્લુ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટાલિક મેટ ફાઇબ્રોઇન ગ્રે અને પર્લ મિરાજ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.એક્સેસ 125 સ્કૂટરનું આ નવું વેરિઅન્ટ 4 કલર ઓપ્શન - પર્લ સુઝુકી ડીપ બ્લુ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટાલિક મેટ ફાઇબ્રોઇન ગ્રે અને પર્લ મિરાજ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.
એલોય વ્હીલ્સ સિવાય એક્સેસ 125 સ્કૂટરમાં મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 59,891 રૂપિયા છે.એલોય વ્હીલ્સ સિવાય એક્સેસ 125 સ્કૂટરમાં મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 59,891 રૂપિયા છે.
આ સ્કૂટરમાં 124ccનું એન્જિન છે, જે 7,000 Rpm પર 8.5 bhp પાવર અને 5,000 rpm પર 10.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)થી સજ્જ છે.આ સ્કૂટરમાં 124ccનું એન્જિન છે, જે 7,000 Rpm પર 8.5 bhp પાવર અને 5,000 rpm પર 10.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)થી સજ્જ છે.
એક્સેસ 125ના નવાં વેરિઅન્ટમાં તમને સુઝુકીની ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ, લાંબી સીટ અને કમ્ફર્ટેબલ રાઇડિંગ પોઝિશન માટે લાંબો ફ્લોર બોર્ડ મળશે. આ ઉપરાંત, તેમાં ક્રોમ પ્લેટ ફિનિશ, સ્ટાઇલિશ હેડ લેમ્પ, ડિજિટલ મીટર, એલોય ચેન્જ ઈન્ડિકેટર અને ડ્યુઅલ ટ્રિપ મીટર આપવામાં આવ્યું છે.એક્સેસ 125ના નવાં વેરિઅન્ટમાં તમને સુઝુકીની ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ, લાંબી સીટ અને કમ્ફર્ટેબલ રાઇડિંગ પોઝિશન માટે લાંબો ફ્લોર બોર્ડ મળશે. આ ઉપરાંત, તેમાં ક્રોમ પ્લેટ ફિનિશ, સ્ટાઇલિશ હેડ લેમ્પ, ડિજિટલ મીટર, એલોય ચેન્જ ઈન્ડિકેટર અને ડ્યુઅલ ટ્રિપ મીટર આપવામાં આવ્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી