કાશ્મીર / પુલવામામાં સિક્યોરિટી ફોર્સે 6 આતંકીઓને ઠાર કર્યા, અથડામણમાં એક જવાન પણ શહીદ

DivyaBhaskar.com

May 17, 2019, 12:16 AM IST
Security forces kill 3 terrorists in Pulwama, a jawan martyr in clash

 • પુલવામાના દલીપોરા ગામમાં એક ઘરમાં છૂપાયા હતા આતંકીઓ
 • ગુપ્ત માહિતી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી કરી
 • પ્રદર્શનો રોકવા અથડામણ વાળી જગ્યાએ વધુ જવાનો તહેનાત, મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોંપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 6 આતંકીને ઠાર માર્યા હતા. ગુરુવારે સવારે થયેલી અથડામણમાં એક જવાન સંદીપ શહીદ થયા હતા. દાલીપોરા ગામમાં એક આતંકી હોવાની જાણ થતાં રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને રાજ્ય પોલીસના અભિયાન શરૂ કરાયું હતું. સુરક્ષાદળો એક મકાનની આસપાસથી લોકોને કાઢી રહ્યા હતા ત્યારે જ એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં જવાન શહીદ થઇ ગયો અને રઇસ ડાર નામનો એક નાગરિક પણ માર્યો ગયો. અથડામણમાં બે જવાન ઘાયલ પણ થયા છે. જો કે સુરક્ષાદળોના વળતા ગોળીબારમાં પાકિસ્તાની ખાલીદ સહિત 6 આતંકી ઠાર મરાયા હતા. અન્ય બે સ્થાનિક આતંકી નસીર પંડિત અને ઉમર મીર હોવાનું જણાયું છે. તેઓ જૈશના આતંકી હતા.

X
Security forces kill 3 terrorists in Pulwama, a jawan martyr in clash
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી