માય સક્સેસ સ્ટોરી / ટપુએ પહેલીવાર ખુલાસો કર્યો કે તારક મેહતા... સિરિયલ કેમ છોડી હતી

ટપુએ આ ખાસ મુલાકાતમાં પહેલીવાર ઘણી બધી એવી વાતો કરી જે આ પહેલા કયારેય કોઈએ સાંભળી નહીં હોય

divyabhaskar.com

May 18, 2019, 03:14 PM IST

વીડિયો ડેસ્ક: DivyaBhaskar.comના સ્પેશિયલ શૉ My Success Storyમાં આજે જોઈશું 'તારક મેહતા કા ઊલટા ચશ્મા' ફેમ ટપુ સાથેની ખાસ વાતચીતનો પાર્ટ-2.ટપુએ આ ખાસ મુલાકાતમાં પહેલીવાર ઘણી બધી એવી વાતો કરી જે આ પહેલા કયારેય કોઈએ સાંભળી નહીં હોય.ટપુએ વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે શાં માટે "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ છોડી.ભવ્ય ગાંધી ઉર્ફ ટપુ સાથેની ખાસ મુલાકાતનો પાર્ટ-1 જોવા અહીં આપેલી લિન્કનો ઉપયોગ કરો 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' ફેમ ટપુ સાથે ખાસ વાતચીત

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી