સાહસ / ભારતનાં જાંબાઝ જવાનોનું ઉત્કૃષ્ટ પરાક્રમ, ટેરેસા આઈલેન્ડ પર ‘બુલસ્ટ્રાઈક’ નામથી સંયુક્ત પેરા ડ્રોપ કર્યું

divyabhaskar.com

May 16, 2019, 01:07 PM IST

ભારતીય સુરક્ષાબળોએ ‘બુલસ્ટ્રાઈક’ નામથી એક સંયુક્ત યુદ્ધાભ્યાસ ટેરેસા આઈલેન્ડમાં શરૂ કર્યો છે. અંદમાન - નિકોબારમાં આવેલા આ ટાપુ પર સુરક્ષાદળોએ પ્લેનમાંથી જમ્પ કરીને સંયુક્ત પેરા ડ્રોપ, કોમ્બેટ ફ્રી ફોલ કરીને સ્ટેટીક લાઈન મોડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. 9 મેના રોજ કરાયેલા આ યુદ્ધ અભ્યાસમાં 170 સૈનિકોની 3 ટુકડીઓએ ભાગ લીધો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી