દુર્ઘટના / બોઈંગ 373 વિમાન નદીમાં ખાબક્યું

ફ્લોરિડામાં બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સેંન્ટ જોન નદીમાં ખાબક્યું હતું.
ફ્લોરિડામાં બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સેંન્ટ જોન નદીમાં ખાબક્યું હતું.
દુર્ઘટના જેક્સનવિલે એર સ્ટેશન પર સર્જાઈ હતી
દુર્ઘટના જેક્સનવિલે એર સ્ટેશન પર સર્જાઈ હતી
ફ્લાઈટ ક્યૂબાથી જૈક્સનવિલે પહોંચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફ્લાઈટ ક્યૂબાથી જૈક્સનવિલે પહોંચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Divyabhaskar

May 04, 2019, 03:05 PM IST

ફ્લોરિડાઃ અહીંના જેક્સિનવિલે નેવલ એરસ્ટેશન પર બોઇંગ 737 વિમાન રનવેથી લપસીને સેન્ટ જ્હોન નદીમાં પડી ગયું હતું. વિમાનમાં 136 લોકો સવાર હતા. તમામ લોકો સુરક્ષિત છે.

X
ફ્લોરિડામાં બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સેંન્ટ જોન નદીમાં ખાબક્યું હતું.ફ્લોરિડામાં બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સેંન્ટ જોન નદીમાં ખાબક્યું હતું.
દુર્ઘટના જેક્સનવિલે એર સ્ટેશન પર સર્જાઈ હતીદુર્ઘટના જેક્સનવિલે એર સ્ટેશન પર સર્જાઈ હતી
ફ્લાઈટ ક્યૂબાથી જૈક્સનવિલે પહોંચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.ફ્લાઈટ ક્યૂબાથી જૈક્સનવિલે પહોંચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી