શરમજનક / બીજા લગ્ન કરવા પ્રેમી સાથે ભાગી મહિલા, પતિએ પ્રેમીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો

divyabhaskar.com

May 16, 2019, 04:25 PM IST

મધ્યપ્રદેશના ધાર નગરની અર્જૂન કોલોનીનો એક શર્મનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક અને બે મહિલાઓને ઝાડ સાથે બાંધી તેને ઢોર માર મારવામાં આવ્યો. જેને લઇને જિલ્લા પોલીસની ઈજ્જતના ચીથરેચીથરાં ઉડી ગયા છે. વીડિયો વાઇરલ થતાં ઘણાં સવાલો સામે આવ્યા છે. તે સમયે અહીં આચાર સંહિતા લાગુ હતી અને કાનુન વ્યવસ્થાનું પાલન કરાવવામાં આવી રહ્યુ હતુ. તો બીજી બાજુ આ વીડિયોએ કાનુન વ્યવસ્થાની પોલ ખોલી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી