તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં દુનિયાનો સૌથી મોટો રામદરબાર બનાવાયો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

 મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ.  વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ. 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે. 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં, ભગવાન શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીનું દુનિયાનું સૌથી મોટું મોઝેક પોટ્રેટ બનાવ્યું હતુ. જેનો અદભૂત વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કલાકાર ચેતન રાઉતે જણાવ્યું કે, 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં બનાવાયેલા રામ દરબારના આ પોટ્રેટથી અમે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો