વિશેષ / કોરોના વાયરસના ઈન્ફેક્શનથી બચવા શું કરવું અને શું ન કરવું

Divyabhaskar.com

Jan 29, 2020, 10:44 AM IST
વીડિયો ડેસ્કઃચીનમાં કોરોના વાયરસથી થતાં મોતમાં સતત વધારો થઈ રહ્યો છે.ચીનના વુહાનમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. એક માહિતી મુજબ ચીનમાં કુલ 700 જેટલા ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે.ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ચીનમાં ગયેલા છે.કોરોના વાયરસ ચીનની બહાર નિકળી અન્ય દેશોમાં પણ દેખા દીધી છે,આથી ભારત અને ગુજરાતમાં પણ ચિંતા છે.ભારતમાં હજુ સુધી કોઈ કેસ સામે આવ્યો નથી પણ સંભવિત ખતરો જોતા સાવચેતીના ભાગરૂપે આ જાણકારી તમારા સુધી પહોંચાડી રહ્યા છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી