સરવે / બેરોજગારીમાં સુધારો નહીં, GST-નોટબંધીની અસર: વિજયકુમાર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આંકડા સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જારી કરાશે

Divyabhaskar.com

Sep 17, 2019, 05:58 PM IST

સંજય ગુપ્તા,નવી દિલ્હી: નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)એ જાન્યુઆરીથી જૂન 2019 સુધી બેરોજગારીના આંકડા એકત્રિત કરી લીધા છે. તેને સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જારી કરાશે.

સરકારે હવે આ સત્ય સ્વીકારી લેવું જોઇએ
એનએસએસઓના ડાયરેક્ટર વિજયકુમારે શુક્રવારે કહ્યું કે ‘અત્યાર સુધીના અભ્યાસથી બેરોજગારી દરમાં કોઇ મહત્વનો સુધાર દેખાતો નથી.’ અત્રે એક સેમિનારમાં વિજયકુમારે કહ્યું કે નોટબંધી અને ત્યાર પછી લાગુ કરાયેલા જીએસટીને કારણે આ સમસ્યા સર્જાઇ છે. સરકારે હવે આ સત્ય સ્વીકારી લેવું જોઇએ. ખબર નહીં તેમના સલાહકાર કોણ છે, જેઓ આ વાસ્તવિક્તા સ્વીકારતા નથી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી