વિઝા / બ્રિટનમાં નવા વિઝા નિયમથી ભારતીયોને ફાયદો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Sep 12, 2019, 02:57 AM IST
નવી દિલ્હી: બ્રિટનની બોરિસ જોન્સન સરકારે નવા વિઝા નિયમો જાહેર કર્યા છે તેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. બ્રિટિશ સરકારે અભ્યાસ પછી બે વર્ષ વર્કવિઝા ઇસ્યૂ કરવાની નીતિ ઘડી છે. હવે બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી ફ્રી વર્ક વિઝા પર નોકરી કરી શકશે. આ સાથે જ સરકાર એવું પણ વિચારે છે કે વિઝા અને રોજગાર સંબંધી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે. 2030 સુધીમાં બ્રિટન 6 લાખ વિદેશી વિદ્યાર્થીઓને પોસ્ટ સ્ટડી વિઝા આપવા માંગે છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી