• Gujarati News
  • National
  • Thousands Of Rohingya Living In Illegal In Jammu Are Threatened To Security For Army

ગેરકાયદે રહેતા 10 હજાર રોહિંગ્યા સુરક્ષા માટે ખતરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહિંગ્યાની ચાલી. - Divya Bhaskar
રોહિંગ્યાની ચાલી.
  • ચાલીઓ સૈનિક છાવણીઓ નજીક બનાવી રહ્યા છે
  • 50થી વધુ રોહિંગ્યા પર બે ડઝનથી વધુ ગુના નોંધાયા છે

  • ગેરકાયદે રહેતા રોહિંગ્યાનો બાયોમેટ્રિક રેકોર્ડ સુરક્ષા એજન્સીઓ પાસે નથી.
  • 400થી વધુ રોહિંગ્યા પાસે UNHCRનું શરણાર્થી કાર્ડ પણ નથી.
  • સુંજવા સેના છાવણીની ચહારદીવારી નજીક રોહિંગ્યાના 48 પરિવારના 206 લોકો રહે છે.
  • જમ્મુના ચન્ની હિંમત વિસ્તારમાં પોલીસ લાઈન્સ પાસે 50 રોહિંગ્યા પરિવારના 743 લોકો શેડ બનાવીને રહી રહ્યા છે.
  • નગ્રોતામાં સેનાના 16 કોર્પ્સ હેડક્વાર્ટર નજીક 40 રોહિંગ્યાની વસતી છે.
  • દક્ષિણ કાશ્મીરમાં ઓક્ટોબર 2015માં એક અથડામણમાં બે વિદેશી આતંકી માર્યા ગયા હતા, જેમાંથી એક મ્યાંમારનો હતો.

અન્ય સમાચારો પણ છે...