પાવરફુલ પ્લેન / આ છે હવામાં ઉડતું આપણું રાફેલ-RB002, દૈસો એવિએશને જાહેર કરી તસવીરો

This is our Rafael-RB002 flying in the air, photos released

  • આ તસવીરો દેશવાસીઓને ગૌરવ અપાવે તેવી દમદાર છે

Divyabhaskar.com

Oct 09, 2019, 09:05 PM IST
નેશનલ ડેસ્ક: ભારતને પહેલું રાફેલ પ્લેન મળી ગયું છે. 2020 સુધી તે આપણા દેશમાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહે આ પ્લેનમાં એક નાની ઉડાનનો લહાવો લીધો હતો. અત્યંત આધુનિક આ પ્લેન દેખાવમાં પણ એકદમ ભવ્ય છે. હવામાં તેની ઉડાનની પહેલી તસવીરો દૈસો એવિએશને જાહેર કરી છે. આપણી વાયુસેનાનો લોગો પણ તેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે.
X
This is our Rafael-RB002 flying in the air, photos released
This is our Rafael-RB002 flying in the air, photos released
This is our Rafael-RB002 flying in the air, photos released
This is our Rafael-RB002 flying in the air, photos released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી