Speed News / LRD ભરતી વિવાદનો ઉકેલ લાવવા સરકાર વચલો રસ્તો કાઢશે

Divyabhaskar.com

Feb 15, 2020, 10:21 AM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં.બંને વર્ગની મહિલાઓને સમાવી લેવા બેઠકોની સંખ્યામાં વધારો કરવા સરકાર ફોર્મ્યુલા ઘડશે.એલઆરડીની ભરતીમાં મહિલા અનામત મામલે અનામત અને બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોનું આંદોલન ઘેરૂ બનતું જાય છે અને બંને છાવણીમાં આગેવાનોના સમર્થનમાં વધારો થતાં સરકારની ભીંસ વધી રહી છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી