• Gujarati News
  • National
  • The Drunken Assailants Arrested The Car, With The Dangerous Stunt, Arrested The Police

નશામાં ધૂત શખ્સોએ ચાલુ કારે ખતરનાક સ્ટંટ કરતાં પોલીસે ધરપકડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં કાર્ટર રોડ પર ચાલુ કારે ખતરનાક સ્ટંટ કરતાં સ્ટંટબાજોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. નશામાં ધૂત શખ્સો કારની બારીમાંથી બહાર નીકળી કાર પર બેઠાં હતા. બંને શખ્સોનાં હાથમાં બોટલ પણ જોવા મળી વીડિયો વાઈરલ થતાં પોલીસે કેસ નોંધી શખ્સોની ધરપકડ કરી હતી.