સ્પેન / દુનિયાની સૌથી ખતરનાક બુલ રેસનો પ્રારંભ

સ્પેનના પૈંપલોનામાં દર વર્ષે યોજાનારો ફર્મિન ફેસ્ટિવલ શનિવારે શરૂ થઈ ગયો છે. 8 દિવસ સુધી ચાલનારા પારંપરિક ફેસ્ટિવલની શરૂઆત આતિશબાજી સાથે થઈ છે. જેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બુલ રેસ છે.
સ્પેનના પૈંપલોનામાં દર વર્ષે યોજાનારો ફર્મિન ફેસ્ટિવલ શનિવારે શરૂ થઈ ગયો છે. 8 દિવસ સુધી ચાલનારા પારંપરિક ફેસ્ટિવલની શરૂઆત આતિશબાજી સાથે થઈ છે. જેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બુલ રેસ છે.
આ ફેસ્ટિવલ દરમિયાવ લોકોની પાછળ  સાંઢને દોડાવવામાં આવે છે. એટલા માટે જ તેને બુલ રેસ પણ કહેવામાં આવે છે.
આ ફેસ્ટિવલ દરમિયાવ લોકોની પાછળ સાંઢને દોડાવવામાં આવે છે. એટલા માટે જ તેને બુલ રેસ પણ કહેવામાં આવે છે.
આ ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતો છે.  આયોજકો પ્રમાણે, આ ફેસ્ટિવલની શરૂઆત સંત અર્નેસ્ટ હેમિંગ્વેએ કરી હતી. આ વર્ષે ફર્મિન ફેસ્ટિવલની 100મી વર્ષગાંઠ છે.
આ ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતો છે. આયોજકો પ્રમાણે, આ ફેસ્ટિવલની શરૂઆત સંત અર્નેસ્ટ હેમિંગ્વેએ કરી હતી. આ વર્ષે ફર્મિન ફેસ્ટિવલની 100મી વર્ષગાંઠ છે.
આ વર્ષે પણ દુનિયાભરમાંથી 10 લાખ લોકો આ ફેસ્ટિવલમાં જોડાઈ શકે છે.
આ વર્ષે પણ દુનિયાભરમાંથી 10 લાખ લોકો આ ફેસ્ટિવલમાં જોડાઈ શકે છે.
ઉત્સવની શરૂઆત પૈંપલોના સ્કેવરથી થાય છે. 850 મીટર લાંબા અને સાંકડા રસ્તાઓ પર લોકો સાંઢ સામે પ્રદર્શન કરે છે. જો કે આ રેસમાં ઘણા લોકો ઘાયલ થાય છે.
ઉત્સવની શરૂઆત પૈંપલોના સ્કેવરથી થાય છે. 850 મીટર લાંબા અને સાંકડા રસ્તાઓ પર લોકો સાંઢ સામે પ્રદર્શન કરે છે. જો કે આ રેસમાં ઘણા લોકો ઘાયલ થાય છે.
ફેસ્ટીવલના પહેલા દિવસે સાંઢોના હુમલાથી 5 પર્યટકો ઘવાયા છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષો કરતા ઓછો છે. રેસમાં દર વર્ષે 150થી વધારે લોકો ઘાયલ થાય છે. જેમાંથી અંદાજે 15 લોકોના મોત થઈ જાય છે.
ફેસ્ટીવલના પહેલા દિવસે સાંઢોના હુમલાથી 5 પર્યટકો ઘવાયા છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષો કરતા ઓછો છે. રેસમાં દર વર્ષે 150થી વધારે લોકો ઘાયલ થાય છે. જેમાંથી અંદાજે 15 લોકોના મોત થઈ જાય છે.
આવું પહેલી વખત થયું છે જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ફક્ત પાંચ પર્યટકો ઘાયલ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2016માં સૌથી વધારે 43 લોકો ઘાયલ થયા હતા.
આવું પહેલી વખત થયું છે જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ફક્ત પાંચ પર્યટકો ઘાયલ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2016માં સૌથી વધારે 43 લોકો ઘાયલ થયા હતા.

Divyabhaskar.com

Jul 10, 2019, 01:22 PM IST

સ્પેનના પૈંપલોનામાં દર વર્ષે યોજાનારો ફર્મિન ફેસ્ટિવલ શનિવારે શરૂ થઈ ગયો છે. 8 દિવસ સુધી ચાલનારા પારંપરિક ફેસ્ટિવલની શરૂઆત આતિશબાજી સાથે થઈ છે. જેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બુલ રેસ છે.

X
સ્પેનના પૈંપલોનામાં દર વર્ષે યોજાનારો ફર્મિન ફેસ્ટિવલ શનિવારે શરૂ થઈ ગયો છે. 8 દિવસ સુધી ચાલનારા પારંપરિક ફેસ્ટિવલની શરૂઆત આતિશબાજી સાથે થઈ છે. જેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બુલ રેસ છે.સ્પેનના પૈંપલોનામાં દર વર્ષે યોજાનારો ફર્મિન ફેસ્ટિવલ શનિવારે શરૂ થઈ ગયો છે. 8 દિવસ સુધી ચાલનારા પારંપરિક ફેસ્ટિવલની શરૂઆત આતિશબાજી સાથે થઈ છે. જેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બુલ રેસ છે.
આ ફેસ્ટિવલ દરમિયાવ લોકોની પાછળ  સાંઢને દોડાવવામાં આવે છે. એટલા માટે જ તેને બુલ રેસ પણ કહેવામાં આવે છે.આ ફેસ્ટિવલ દરમિયાવ લોકોની પાછળ સાંઢને દોડાવવામાં આવે છે. એટલા માટે જ તેને બુલ રેસ પણ કહેવામાં આવે છે.
આ ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતો છે.  આયોજકો પ્રમાણે, આ ફેસ્ટિવલની શરૂઆત સંત અર્નેસ્ટ હેમિંગ્વેએ કરી હતી. આ વર્ષે ફર્મિન ફેસ્ટિવલની 100મી વર્ષગાંઠ છે.આ ફેસ્ટિવલ દુનિયાભરમાં જાણીતો છે. આયોજકો પ્રમાણે, આ ફેસ્ટિવલની શરૂઆત સંત અર્નેસ્ટ હેમિંગ્વેએ કરી હતી. આ વર્ષે ફર્મિન ફેસ્ટિવલની 100મી વર્ષગાંઠ છે.
આ વર્ષે પણ દુનિયાભરમાંથી 10 લાખ લોકો આ ફેસ્ટિવલમાં જોડાઈ શકે છે.આ વર્ષે પણ દુનિયાભરમાંથી 10 લાખ લોકો આ ફેસ્ટિવલમાં જોડાઈ શકે છે.
ઉત્સવની શરૂઆત પૈંપલોના સ્કેવરથી થાય છે. 850 મીટર લાંબા અને સાંકડા રસ્તાઓ પર લોકો સાંઢ સામે પ્રદર્શન કરે છે. જો કે આ રેસમાં ઘણા લોકો ઘાયલ થાય છે.ઉત્સવની શરૂઆત પૈંપલોના સ્કેવરથી થાય છે. 850 મીટર લાંબા અને સાંકડા રસ્તાઓ પર લોકો સાંઢ સામે પ્રદર્શન કરે છે. જો કે આ રેસમાં ઘણા લોકો ઘાયલ થાય છે.
ફેસ્ટીવલના પહેલા દિવસે સાંઢોના હુમલાથી 5 પર્યટકો ઘવાયા છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષો કરતા ઓછો છે. રેસમાં દર વર્ષે 150થી વધારે લોકો ઘાયલ થાય છે. જેમાંથી અંદાજે 15 લોકોના મોત થઈ જાય છે.ફેસ્ટીવલના પહેલા દિવસે સાંઢોના હુમલાથી 5 પર્યટકો ઘવાયા છે. આ આંકડો છેલ્લા પાંચ વર્ષો કરતા ઓછો છે. રેસમાં દર વર્ષે 150થી વધારે લોકો ઘાયલ થાય છે. જેમાંથી અંદાજે 15 લોકોના મોત થઈ જાય છે.
આવું પહેલી વખત થયું છે જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ફક્ત પાંચ પર્યટકો ઘાયલ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2016માં સૌથી વધારે 43 લોકો ઘાયલ થયા હતા.આવું પહેલી વખત થયું છે જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ફક્ત પાંચ પર્યટકો ઘાયલ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2016માં સૌથી વધારે 43 લોકો ઘાયલ થયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી