કેરળ / શિવાંગી સ્વરૂપ નેવીની પ્રથમ મહિલા પાઈલટ બની

સબ લેફ્ટનન્ટ શિવાંગી સ્વરૂપ.
સબ લેફ્ટનન્ટ શિવાંગી સ્વરૂપ.

  • શિવાંગીને ત્રીજા તબક્કાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મોટું વિમાન ઉડાડવાની તક મળશે

Divyabhaskar.com

Dec 03, 2019, 04:17 AM IST
કોચી: સબ લેફ્ટનન્ટ શિવાંગી સ્વરૂપ ભારતની પ્રથમ મહિલા નેવી પાઈલટ બની છે. તેણે સોમવારે કોચી નેવલ બેઝ પર ઓપરેશનલ ડ્યુટી જોઈન્ટ કરી. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી 24 વર્ષીય શિવાંગી ડોર્નિયર સર્વેઈલન્સ એરક્રાફ્ટ ઉડાડશે. શિવાંગીએ જણાવ્યું કે ગામમાં હેલિકોપ્ટર ઉતરતા જોયું ત્યારથી વિમાન ઉડાવવાનું સ્વપ્ન જોયું હતું જે હવે પૂરું થયું. શિવાંગીને ત્રીજા તબક્કાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મોટું વિમાન ઉડાડવાની તક મળશે.
X
સબ લેફ્ટનન્ટ શિવાંગી સ્વરૂપ.સબ લેફ્ટનન્ટ શિવાંગી સ્વરૂપ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી