તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM મોદીએ 2022 સુધી માત્ર દેશી વસ્તુઓ જ ખરીદવા યુવાનોને અપીલ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 લખનઉમાં યોજાયેલા યુવા સંમેલનમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતુ. જેમાં PM મોદીએ કહ્યું હતુ કે, આજે 2014ની સરખામણીએ દેશમાં 4 ગણી વધુ પેટન્ટ થાય છે.26000 નવા સ્ટાર્ટ અપ ખુલવા પાછળ ભારતનાં યુવાનોની શક્તિ જ જવાબદાર છે. સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ પણ યુવાનો જ કરે છે. દેશના યુવાનોના સામર્થ્યથી નવા ભારતનું નિર્માણ થશે. PMએ ભાજપ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી કહ્યુ હતુ કે, ભારતની ઉપલબ્ધિઓનો શ્રેય દેશના યુવાનોનાં ફાળે જાય છે.PM મોદીએ 2022 સુધી માત્ર દેશી વસ્તુઓ જ ખરીદવા યુવાનોને અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો