Speed News / પાક વીમા માટે નુકસાનીના સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ

Divyabhaskar.com

Nov 08, 2019, 09:56 PM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અને પાક વીમા અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નિવેદન આપ્યું છે.પાક વીમા માટે નુકસાનીના સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયા છે.ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી