તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Number Of Coronary Patients Surpasses 100 In The Country, Pakistan Border May Also Be Sealed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં 100ને વટાવી ગઈ કોરોનાના દર્દીઓની સંખ્યા, પાકિસ્તાન બોર્ડર પણ સીલ કરાય તેવી શકયતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 101 થઈ
  • પાકિસ્તાન બોર્ડર આજ રાતથી સીલ થાય તેવી શકયતા
  • અહમદનગરમાં 3 લોકો હોસ્પિટલમાંથી ફરાર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મોડી રાતે નવા 5 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. દેશમાં કોરોનાથી પીડાતા દર્દીઓની સંખ્યા 96માંથી વધીને 101 થઈ છે. આ બીમારીથી અત્યાર સુધીમાં બે લોકોના મૃત્યુ થયા છે.
કોરોના સંક્રમણના ખતરાને જોતા કેન્દ્ર સરકારે કોવિડા-19ને રાષ્ટ્રીય સંકટ તરીકે જાહેર કર્યું છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કોરોના સંકટ પર ચર્ચા કરશે.

મહારાષ્ટ્રમાં 5 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા
દેશમાં પહેલા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 96 હતી. મોડી રાતે રિપોર્ટ આવ્યો કે મહારાષ્ટ્રમાં 5 વધુ લોકો આ બીમારીથી પીડિત છે. તેમાંથી 3 મહિલાઓ અને 2 પુરુષ છે. આ પાંચમાંથી ચાર લોકો દુબઈ જઈ ચુક્યા છે, જ્યારે 21 વર્ષના પાંચ શક્સ થાઈલેન્ડ થઈને આવ્યા છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસથી પીડિત લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો