Speed News / બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની 2 કલાકની બેઠક બાદ કોઇ નિર્ણય નહીં

Divyabhaskar.com

Feb 14, 2020, 09:46 AM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની 2 કલાકની બેઠક બાદ પણ કોઇ નિર્ણય આવ્યો નહોંતો.તો નિતીન પટેલે કહ્યું છેકે આખરી નિર્ણય મુખ્યમંત્રી લેશે.LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી