સ્પીડ ન્યૂઝ / અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો, સુન્ની વક્ફ બોર્ડ SCના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે

Divyabhaskar.com

Nov 09, 2019, 09:05 PM IST

SPEED NEWS: સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામલલ્લાનો હક હોવાનો હુકમ કર્યો છે. જેના પર સરકારી ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવામાં આવશે. સાથે જ મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે. સાથે જ ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ આ વાત કરી છે. તેમના મતે બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે. તેમના મતે સૌ કોઇએ ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી