જમ્મુ-કાશ્મીર / એલઓસી પર પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતીય સેનાએ ત્રણ પાક. સૈનિકોને ઢાળી દીધા

Pakistan again violated ceasefire on LOC, Indian Army kills three pakistani soldiers

Divyabhaskar.com

Aug 15, 2019, 07:50 PM IST

નેશનલ ડેસ્ક:આજે 15 ઓગષ્ટના જ્યારે ભારત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાને તેમનો ઝંડો અડધી કાઠીએ ફરકાવીને 'બ્લેક ડે'ની ઉજવણી શરુ કરી છે. કાશ્મીરની શાંતિમાં ખલેલ પહોંચાડવા માટે રાબેતા મુજબ પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે ભારતની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કરી દીધા હતા. આ બાબતની પુષ્ટિ પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ પણ કરી હતી. પાકે દાવો કર્યો હતો કે તેમણે ભારતના પાંચ સૈનિકોને શહીદ કર્યા છે પરંતુ ભારતીય સેનાએ આ દાવાને ફગાવી દીધો છે. 


X
Pakistan again violated ceasefire on LOC, Indian Army kills three pakistani soldiers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી