Speed News / લાલકિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો બાદ મોદીની જાહેરાત ત્રણેય સેનાના સેનાપતિ એક જ હશે

Divyabhaskar.com

Aug 15, 2019, 09:48 AM IST

વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં.દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો અને દેશવાસીઓને સંબોધન કર્યું.સંબોધનમાં મોદીએ કલમ 370 પર બોલતા કહ્યું કે અમે સમસ્યાને ટાળતા નથી કે પાળતા નથી.કલમ 370 અને 35 એ હટાવવાનો મતબલ સરદારનું સપનું સાકાર કરવા સમાન છે.લાલ કિલ્લા પરથી મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ત્રણે સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા હવેથી એક જ સેનાપતિ હશે.જેને CDS એટલે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ કહેવામાં આવશે.સેનાના ઈતિહાસમાં આ પદ પહેલવાર ઊભુ કરાયું છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી