બુલેટિન@ 9AM / ભારત-પાક વચ્ચે ગોળીબાર,એકબીજાના સૈનિકો માર્યા હોવાનો બંનેનો દાવો

Divyabhaskar.com

Aug 16, 2019, 09:39 AM IST

વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં.15 ઓગષ્ટના દિવસે પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.જમ્મૂ-કાશ્મીરમાં પાકે સિઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ જવાન માર્યા ગયા છે.પાકિસ્તાની સેનાએ પણ દાવો કર્યો છે કે ગોળીબારમાં 5 ભારતીય સૈનિકોને માર્યા છે.જોેકે ભારતીય સેનાએ આ દાવાને કાલ્પનિક ગણાવ્યો છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી