SC / ચૂકાદો આપનારી બેન્ચના ચાર જજને આજે CJI ફાઇવ સ્ટાર હોટલમાં ડીનર પર લઇ જશે

Four judges of the judgment bench will be taken to dinner today at the CJI Five Star Hotel

  • ઐતિહાસિક ચૂકાદા બાદ રિલેક્સ થવા માટે ડીનરનું આયોજન 

Divyabhaskar.com

Nov 09, 2019, 02:13 PM IST

નેશનલ ડેસ્ક: આજે ઐતિહાસિક રામજન્મભૂમિ કેસનો ચૂકાદો આવી ગયો છે. આ ચૂકાદો આપવામાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સહિત અન્ય ચાર જજને સાંજે જસ્ટિસ ગોગોઇ ડીનર પર લઇ જશે. સુપ્રીમ કોર્ટના એડમિનિસ્ટ્રેટીવ વિભાગે એક ન્યઝ મીડિયાને આ માહિતી આપી હતી. એ પ્રમાણે શહેરની એક ફાઇવસ્ટાર હોટલમાં ડીનર પર લઇ જશે.

ઐતિહાસિક ચૂકાદો આપ્યા બાદ શાંત અને રિલેક્સ થવા માટે આ ડીનર આયોજિત કરાયું છે. બાકીના ચાર ન્યાયાધીશોમાં એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. શનિવારે સર્વાનુમતે આ પેનલે વિવાદિત ભૂમિ પર રામમંદિર બનાવવા માટેની મંજૂરી આપી હતી જેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવીને મંદિર નિર્માણ કરવા જણાવાયું છે.

X
Four judges of the judgment bench will be taken to dinner today at the CJI Five Star Hotel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી