ઝારખંડ / વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 52 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, કોંગ્રેસે 5 નામોની જાહેરાત કરી

BJP announces first list of 52 candidates for assembly elections, Congress announces 5 names

  •  મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધરપુરથી ચૂંટણી લડશે 
  • ઝારખંડની 81 સીટો પર 5 તબક્કામાં ચૂંટણી યોજાશે, પરિણામોની જાહેરાત 20 ડિસેમ્બરે કરાશે 

Divyabhaskar.com

Nov 10, 2019, 06:31 PM IST

રાંચીઃ ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 52 ઉમેદવારોની પહેલી યાદી રવિવારે જાહેર કરી દીધી છે. ભાજપે તેમની પહેલી યાદીમાં 30 હાજર ધારાસભ્યોને ટિકિટ આપી છે. કોંગ્રેસે 5 ઉમેદવારીની યાદી જાહેર કરી. ઝારખંડમાં 30 નવેમ્બર થી 20 ડિસેમ્બર સુધી 5 તબક્કામાં મતદાન યોજાશે. પરિણામની જાહેરાત 20 ડિસેમ્બરે કરાશે.

જમશેદપુર પૂર્વથી મુખ્યમંત્રી રઘુવર દાસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધરપુરથી ચૂંટણી લડશે.

X
BJP announces first list of 52 candidates for assembly elections, Congress announces 5 names
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી