Speed News @ 9 PM / હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી, અઠવાડિયામાં ગુજરાતની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ શકે છે

Divyabhaskar.com

Sep 11, 2019, 08:57 PM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હજુ રાજ્ય પર વરસાદની સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરાઈ છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી