ચમોલીમાં મેઘતાંડવ, નદીના ધસમસતા પ્રવાહમાં ધરાશાયી થયું 3 માળનું મકાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ વણસી છે. જેના પ્રવાહમાં કિનારાનું એક ત્રણ માળનું મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ ઈમારતમાં 3 લોકો હતા. ઘટના બાદ તરત જ રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.

અન્ય સમાચારો પણ છે...