તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મમતા સાથે રથયાત્રામાં જોડાયા ગ્લેમરસ સાંસદ નુસરત જહાં, પતિ નિખિલ જૈન સાથે કરી પૂજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તાના ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના કરી. પ.બંગાળના મુખ્યમંત્રી સાથે બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં પણ પહોંચી હતી. દેશના ઘણાં ભાગમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. કોલકત્તામાં પણ યાત્રા નીકળી રહી છે. ત્યારે આયોજકોએ નુસરત જહાંને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. નુસરત જહાં અહીં પોતાના પતિ નિખિલ જૈન સાથે પહોંચી હતી. અને તેમણે સીએમ મમતા બેનર્જી સાથે પંડાલમાં પૂજા-અર્ચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...