બ્રહ્મલીન / પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામગમન દિવસે તેમની જીવન ઝરમર વીડિયોનાં માધ્યમથી માણો

 પ્રમુખસ્વામી મહારાજ 3 વર્ષ પહેલાં સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા

Divyabhaskar.com

Aug 13, 2019, 02:02 PM IST

13 ઓગસ્ટ,2019ને મંગળવારે પ્રમુખસ્વામી મહારાજની ત્રીજી અક્ષરધામગમન તિથિએ દુનિયાભરના અલગ-અલગ ધર્મ, જાતિ, સંપ્રદાયમાં માનનારા લોકો સદીના મહાન સંત પ્રમુખસ્વામી મહારાજને યાદ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે 3 વર્ષ પહેલાં ગુજરાતનાં સારંગપુર ખાતે દેહત્યાગ કર્યો હતો. દેશ-વિદેશનાં લાખો લોકોએ સ્વામીના અંતિમ દર્શન કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામીએ BAPS સંસ્થા દ્વારા અનેક લોકોને સન્માર્ગે વાળ્યાં છે. પ્રમુખસ્વામીએ લાખો લોકોને વ્યક્તિગત મળીને તેમને વ્યસન, દૂષણોથી મુક્ત કરીને અદ્યાત્મમાં જોડ્યા હતા. ગિનિસ બુકે પ્રમુખસ્વામીનાં કાર્યોને વર્લ્ડ રેકોર્ડસ આપી બિરદાવ્યા છે.સામાજીક, નૈતિક અને આદ્યાત્મિક ઉત્થાનનાં એક મહાન સર્જક તરીકે પ્રમુખસ્વામી મહારાજને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી