દિલ્હી / એમેઝોનના જેફ બેઝોસે રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી, લખ્યુ-જેઓએ વાસ્તવમાં દુનિયાને બદલી તેમને નમન

Jeff Bezos Pays Tribute to Mahatma Gandhi During India Visit

Divyabhaskar.com

Jan 15, 2020, 11:37 AM IST

નવી દિલ્હી: ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારતના પ્રવાસે છે, તેમણે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બેઝોસે ટ્વિટમાં લખ્યું છે કે હાલ હું ભારતમાં ઉતર્યો છું. તેઓએ વાસ્તવમાં દુનિયાને બદલી, તેઓને મારા નમન. મહાત્મા ગાંધી કહેતા હતા કે જીવન એ રીતે જીઓ કે કાલે અંતિમ દિવસ છે. એ રીતે શીખવું જે રીતે હંમેશા અહીં રહેવું છે. બેઝોસ ઓલાઈન રિટેલના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.

X
Jeff Bezos Pays Tribute to Mahatma Gandhi During India Visit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી