નવી દિલ્હી / NCRમાં ITના દરોડો, 3000 કરોડના કાળા નાણાનો ખુલાસો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ઓરિએન્ટલ ઇન્ડિયા ગ્રૂપના ઠેકાણા પર સીબીડીટીના દરોડા પાડવામાં આવ્યા

Divyabhaskar.com

Dec 03, 2019, 01:22 AM IST
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરના એક રિયલ એસ્ટેટ ગ્રુપે ત્રણ હજાર કરોડના કાળા નાણાની કબૂલાત કરી છે. આવક વેરા વિભાગના દરોડામાં આ ખુલાસો થયો છે. સત્તાવાર સૂત્રોનો દાવો છે કે ઓરિએન્ટલ ઇન્ડિયા ગ્રૂપના ઠેકાણા પર સીબીડીટીના દરોડા પાડવામાં આવ્યા હતા.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી