Speed News / અમદાવાદમાં બાળકો પાસે ભીખ મંગાવવી અને ચોરી કરાવવીના રૅકેટનો પર્દાફાશ

Divyabhaskar.com

Jul 12, 2019, 09:02 AM IST

વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં.અમદાવાદમાં બાળકો પાસે ભીખ મંગાવવી અને ચોરી કરાવવીના રૅકેટનો પર્દાફાશ થયો છે.ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસક્યૂ કર્યા હતા. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી